૧૨ ડિસેમ્બરે શરદ પવારના જન્મદિવસે 12,12,000 શુભેચ્છા મળશે

05 December, 2012 06:04 AM IST  | 

૧૨ ડિસેમ્બરે શરદ પવારના જન્મદિવસે 12,12,000 શુભેચ્છા મળશે


તેમના નેતાને ૧૨,૧૨,૦૧૨ જેટલા જન્મદિવસની શુભેચ્છાના સંદેશાઓ આપવામાં આવશે. આ રેકૉર્ડ માટે ૧૦૦૦ જેટલાં વિશેષ રજિસ્ટર પણ તૈયાર કરવામાં આવ્યાં છે. રાજ્યના ૩૫ જિલ્લાઓને ૧૦,૦૦૦થી માંડીને ૫૦,૦૦૦ સુધીના શુભેચ્છા સંદેશાઓ ભેગા કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ કાર્ય માટે બે વિશેષ વાહનો પણ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યાં છે. જન્મદિવસના દિને શરદ પવાર દિલ્હીમાં હોવાથી ત્યાર બાદ પુણેમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરીને તેમને આ શુભેચ્છા-સંદેશાઓ આપવામાં આવશે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી