પોલીસ-કૉન્સ્ટેબલ તાવડેને રજા પર ઊતરવાની સલાહ

24 August, 2012 06:09 AM IST  | 

પોલીસ-કૉન્સ્ટેબલ તાવડેને રજા પર ઊતરવાની સલાહ

ભાયખલામાં વાયરલેસ વિભાગમાં કામ કરતા પ્રમોદે પણ રજા માટે અરજી આપી હતી, જે મંજૂર થતાં જ તે પોતાને ગામ જવાનો છે.

 

આ દરમ્યાન રાજ ઠાકરેને ફૂલ આપ્યા બાદ તેને તપાસ માટે તાબામાં લેવામાં આવ્યો હતો અને અત્યારે તેની ઇન્ક્વાયરી ચાલી રહી છે, પણ એ દરમ્યાન તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને તેને રજા પર ઊતરી જવાની ઉચ્ચ પોલીસ-અધિકારીઓએ સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ