પલટ, તેરા ધ્યાન કિધર હૈ

23 May, 2022 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક બિલાડી સાથે સેલ્ફી લઈ રહેલો એક પોલીસવાળો.

તસવીર: સમીર માર્કન્ડે

ગઈ કાલે વાશીના સિડકો એક્ઝિબિશન સેન્ટરમાં એક સંસ્થાએ યોજેલા એશિયાના સૌથી મોટા કૅટ શો ઍન્ડ અડૉપ્શન ડ્રાઇવમાં ૫૦૦થી વધારે બિલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે એક બિલાડી સાથે સેલ્ફી લઈ રહેલો એક પોલીસવાળો.  સમીર માર્કન્ડે

mumbai news