પોલીસે ચેઇન-સ્નૅચરો અને બનાવટી પોલીસનાં ૧૭૨ બૅન્ક-ખાતાં સીલ કર્યા

26 November, 2012 05:49 AM IST  | 

પોલીસે ચેઇન-સ્નૅચરો અને બનાવટી પોલીસનાં ૧૭૨ બૅન્ક-ખાતાં સીલ કર્યા

એ કાર્યવાહીના ભાગરૂપે તેમનાં નૅશનલાઇઝ્ડ બૅન્કનાં ૧૭૨ અકાઉન્ટ, પાંચ લૉકર અને સાત ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ સીલ કરવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા પહેલી જ વાર આવી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ચાર વાર કરેલા કૉમ્બિંગ ઑપરેશનમાં સાડાત્રણ કિલોનાં સોનાનાં અને ચાંદીનાં ઘરેણાં જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં ૧૫૦ ટૂ-વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યાં છે.