ભાઇંદરમાં ચાલુ ટ્રેનમાંથી એક દિવસની છોકરીને ફેંકી દેવાઈ

13 October, 2012 04:07 AM IST  | 

ભાઇંદરમાં ચાલુ ટ્રેનમાંથી એક દિવસની છોકરીને ફેંકી દેવાઈ


ભાઈંદર રેલવે-સ્ટેશન નજીક આવેલી ખાડીમાં આ થેલી નાખવાનો તે વ્યક્તિનો ઇરાદો હતો, પણ નિશાન ચૂકતાં થેલી ટ્રૅક પર પડી ગઈ હતી. મોડી રાતે રેલવેના એક કર્મચારીએ આ થેલી જોતાં તેણે એ વાતની જાણ રેલવે-પોલીસને કરી હતી. વસઈ રેલવે-પોલીસે અજાણી વ્યક્તિ પર ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. થેલીમાં રહેલો એક દિવસની બાળકીનો મૃતદેહ જે. જે. હૉસ્પિટલમાં મોકલાવવામાં આવ્યો છે.