બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ

30 November, 2012 06:07 AM IST  | 

બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ

એ સાથે જ  મહત્વની વ્યક્તિઓ અને સ્થળોની સુરક્ષા, એ સાથે જ વધુ મિડિયા પણ તેમની જવાબદારી સમજી મહત્વનો ભાગ ભજવે એ એટલું જ જરૂરી છે. એ ઉપરાંત વિવિધ ગુપ્તચર સંસ્થાઓ તેમને મળેલી માહિતીને અન્ય સંસ્થાઓ સાથે શેર કરે. લેટેસ્ટ ટેક્નૉલૉજીવાળાં હથિયાર વાપરતા ટેરરિસ્ટોનો સામનો કરવા લેટેસ્ટ વેપન પણ હોવાં જરૂરી છે. તેમણે કહ્યું હતું કે બે દિવસના આ સેમિનારને કારણે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પોલીસ-કર્મચારીઓને મોટિવેશન મળશે.