Navratri Double Dhamaka: પૉપ્યુલર ડિમાન્ડ પર લંબાઇ છે ડૅડલાઇન

19 October, 2020 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri Double Dhamaka: પૉપ્યુલર ડિમાન્ડ પર લંબાઇ છે ડૅડલાઇન

તમે પણ વોટિંગ લાઇન્સ ઓપન થતાં તમારો મત આપી શકશો

આજે ત્રીજા નોરતે તમને ગુજરાતી મિડ-ડે તરફથી નવરાત્રીની ફરીએકવાર શુભ કામનાઓ. તમે નૈતિક નાગડાનાં બીટ્સ પર થનગનતાં જ હશો. મિડ-ડે તથા થાણે રાસ અને રંગના સંયુક્ત ઉપક્રમે તમારા સુધી પહોંચતી વર્ચ્યુઅલ નવરાત્રી તો તમે માણી જ રહ્યાં છો પણ હૅલો હીજી એક સારા સમાચાર છે કે જો તમે તમારા વીડિયો મોકલવાનું ચૂકી ગયા હો લંબાઇ ગઇ છે ડૅડ લાઇન.  

આજે જ શરૂ કરો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ફ્રી ટ્રાયલ અને ગ્લોબલ ડિજિટલ દાંડિયા કોન્ટેસ્ટમાં ભાગ લો જેથી સમીર અને અર્ષ તન્ના જજ કરશે તમારી ટેલેન્ટ, દર્શકો પણ વોટિંગ લાઇન્સ ઓપન થતાં તમને આપી શકશે વોટ્સ અને તમે બની શકશો દાંડિયા સ્ટાર. નવરાત્રિ 2020 કોન્ટેસન્ટમાં પણ ભાગ ન લીધો હોય તો પ્લીઝ જરાય રાહ ન જોતા અને આજે જ તમારો વીડિયો મોકલી આપજો. ડૅડલાઇન લંબાઇ છે પણ નવરાત્રી તો નવ જ દિવસ હશે, તો પછી ચૂકવાનું શા માટે? અને હા નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની મોજ તમારા ઘરની સલામતીમાં રહીને તથા તમારા ડિજિટલ ટેબ્લોઇડ મારફતે. 17 ઑક્ટોબરથી 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો. જો હજી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ ન લીધી હોય તો આજે જ લઇ લો અને પછી જુઓ ઉત્સવનો માહોલ કેવો હાથવગો થાય છે. 

gujarati mid-day