વેસ્ટર્ન રેલવેમાં પાંચ મહિનામાં ૪૦ લાખ રૂપિયાના દંડની વસૂલી

14 October, 2014 05:23 AM IST  | 

વેસ્ટર્ન રેલવેમાં પાંચ મહિનામાં ૪૦ લાખ રૂપિયાના દંડની વસૂલી




ટિકિટચેકરો સમૂહમાં ગમે એ મોટા સ્ટેશને ફૂટઓવર બ્રિજ, પ્લૅટફૉમ્ર્સ અને રેલવે-પરિસરમાં ફેલાઈ જઈને વધુમાં વધુ લોકોની ટિકિટો ચેક કરવાના પ્રયાસો કરે છે જેને સારીએવી સફળતા મળી છે. ખાસ કરીને ટિકિટચેકરોએ અંધેરી સ્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું લાગી રહ્યું છે. છેલ્લા પાંચ જ મહિનામાં અધિકારીઓએ ટિકિટલેસ ટ્રાવેલ કરતા કે રેલવેના નિયમોનો ભંગ કરતા ૧૫,૦૦૦ જેટલા લોકોને પકડીને તેમની પાસેથી ૩૯.૯૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

ટિકિટલેસ ટ્રાવેલ સામે રેલવેની પાંચ મહિનાની કામગીરી