મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા

06 February, 2015 05:37 AM IST  | 

મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા



ડ્રાઇવરોને પગારથી વધારે ઓવરટાઇમની રકમ ચૂકવવામાં આવી છે.

સુનીલ પ્રભુના મેયરપદના કાર્યકાળ માર્ચ-૨૦૧૩થી માર્ચ-૨૦૧૪ દરમ્યાન તેમની ત્રણ મોટરકારોના ત્રણ ડ્રાઇવરોના પગારમાં દર મહિને એક લાખ રૂપિયા એટલે કે વર્ષે ૧૨ લાખ રૂપિયા ઉપરાંત તેમના ઓવરટાઇમ રૂપે આખા વર્ષમાં ૧૩ લાખ રૂપિયા ચૂકવાયા હતા.