ઇન્ડિયન નેવીએ 3000 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

20 April, 2021 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન નેવીની અરબી સમુદ્રમાં પૅટ્રોલિંગ કરી રહેલી ચોકિયાત શિપ સુવર્ણા પર કાર્યરત અધિકારીએ એક બોટની શંકાસ્પદ હિલચાલ જોઈ એને આંતરીને તપાસ કરતાં એમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૩૦૦ કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું.

ઇન્ડિયન નેવીએ 3000 કરોડનું ડ્રગ્સ પકડ્યું

ઇન્ડિયન નેવીની અરબી સમુદ્રમાં પૅટ્રોલિંગ કરી રહેલી ચોકિયાત શિપ સુવર્ણા પર કાર્યરત અધિકારીએ એક બોટની શંકાસ્પદ હિલચાલ જોઈ એને આંતરીને તપાસ કરતાં એમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની કિંમતનું ૩૦૦ કિલો ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ત્યાર બાદ એ બોટને ક્રૂ સાથે કોચી બંદર લવાઈ હતી અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. 

mumbai mumbai new indian navy