મુંબઈ: બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ, 29 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર

28 December, 2020 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ: બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ, 29 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે પશ્ચિમ બંગાળના બૉર્ડરથી થઈને ભારતમાં ઘુસણખોરી કરનારા ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની 26 ડિસેમ્બરે મુંબઈમાં ધરપકડ કરી હતી. આ ઘુસણખોરો સાકીનાકા વિસ્તારમાં એક ચાલમાં રહેતા હતા, તેમણે નકલી પેન અન આધાર કાર્ડ ખરીદ્યા હતા. કોર્ટે તેમને 29 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. 

 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police