સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક

21 December, 2014 05:51 AM IST  | 

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક


આ બ્લૉક અપ અને ડાઉન બન્ને માર્ગો પર હાથ ધરવામાં આવશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન તમામ અંધેરી લોકલો નહીં દોડાવાય. સેન્ટ્રલ રેલવેના હાર્બર માર્ગ પર લોકલો બાંદરા સ્ટેશન સુધી દોડશે. 

સેન્ટ્રલ રેલવે પર આજે મેગા બ્લૉક હાથ ધરવામાં નહીં આવે એથી સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને રાહત રહેશે.