મુંબઈમાં ઍરટેલના મોબાઇલ ફોન કાલે કેમ બંધ થઈ ગયા?

28 December, 2011 05:02 AM IST  | 

મુંબઈમાં ઍરટેલના મોબાઇલ ફોન કાલે કેમ બંધ થઈ ગયા?

 

માત્ર મુંબઈ જ નહીં, પુણે સુધી ઍરટેલની સર્વિસને અસર થઈ હતી. નેટવર્ક પ્રૉબ્લેમને કારણે બ્લૅકબેરી તથા ડેટા સર્વિસને અસર થઈ હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે ૨૪ કલાકની અંદર તમામ સર્વિસ કાર્યરત કરવામાં આવશે.