મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા

09 February, 2025 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી

મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)

મુંબઈનાં આરાધ્ય દેવી મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી જેમાં વેપારીઓની સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

mumbai religion religious places kalbadevi zaveri bazaar hinduism news mumbai news