મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

12 October, 2011 08:02 PM IST  | 

મિડ-ડે ઇમ્પૅક્ટ : MRDCએ રેસિંગ ટ્રૅકનાં ટેન્ડર પાછાં ખેંચી લીધાં

 

એમએસઆરડીસીએ સપ્ટેમ્બર મહિનાના અંતમાં રસ ધરાવતા બિડરો પાસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં F1 (ફૉમ્યુર્લા-વન) રેસ-ટ્રૅક બનાવવા માટે ટેન્ડર મગાવ્યાં હતાં, પણ આ અહેવાલ પ્રકાશિત થયા પછી એમએસઆરરડીસીની કામ કરવાની શૈલી વિશે પ્રશ્નો ઊભા  થતાં આ ટેન્ડર પાછાં ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

સંબંધિત વાંચો -

આપણી ગાડીઓ હજી ખાડાઓમાં જ ચાલે છે ત્યારે રેસિંગ કારો માટે વર્લ્ડ-ક્લાસ રસ્તો