ગમતું કરવા માટે જગ્યાની પરવા કરવાની ન હોય

21 June, 2022 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિડ-ડે’ના સિનિયર ફોટોગ્રાફર અતુલ કાંબળેની આ તસવીરને પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પોર્ટ્‍સ ફોટોગ્રાફી અવૉર્ડ્‍સ ૨૦૨૨ના ફાઇનલ રાઉન્ડમાં જગ્યા મળી છે.

તસવીર : અતુલ કાંબળે

‘મિડ-ડે’ના સિનિયર ફોટોગ્રાફર અતુલ કાંબળેની આ તસવીરને પ્રતિષ્ઠિત વર્લ્ડ સ્પોર્ટ્‍સ ફોટોગ્રાફી અવૉર્ડ્‍સ ૨૦૨૨ના ફાઇનલ રાઉન્ડમાં જગ્યા મળી છે. મુમ્બ્રા સ્ટેશનની નજીક ટ્રૅકને સમાંતર આવેલી આ જગ્યા પર બાળકો પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા કચરાની પરવા કર્યા વિના ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ એન્જૉય કરી રહ્યાં હતાં એની આ તસવીર છે.

mumbai mumbai news