પુણેના મેયરને થયો કોરોના

05 July, 2020 11:55 AM IST  |  Mumbai | Mumbai correspondent

પુણેના મેયરને થયો કોરોના

પુણેના મેયર મુરલીધર મોહોલ

પુણેના મેયર મુરલીધર મોહોલે ગઈ કાલે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘મને કોરોના થયો છે. તાવની તકલીફ બાદ ટેસ્ટિંગ કરાવતાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. સારવાર ચાલી રહી છે તેમ જ સ્થિત સારી છે.’ મેયર છેલ્લા ઘણા દિવસથી વિવિધ હૉસ્પિટલ અને કોરોનાના હૉટસ્પૉટ વિસ્તારની મુલાકાત લેતા હતા.

mumbai mumbai news pune coronavirus covid19