એચએસસીનું આજે રિઝલ્ટ

25 May, 2023 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર એચએસસી (બારમાનું) રિઝલ્ટ આજે બપોરે બે વાગ્યે જાહેર થવાનું છે.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ મહારાષ્ટ્ર એચએસસી (બારમાનું) રિઝલ્ટ આજે બપોરે બે વાગ્યે જાહેર થવાનું છે. આ રિઝલ્ટ mahresult.nic.in, hscresult.mkcl.org, msbshse.co.in પર જોઈ શકાશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર એજ્યુકેશન (એમએસબીએએસએચએસઈ) દ્વારા પરીક્ષાનાં પરિણામોની જાહેરાત કરાશે. વર્ષ ૨૦૨૩માં એચએસસીની પરીક્ષાઓ ૨૧ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ દરમ્યાન લેવામાં આવી હતી. કુલ ૧૪,૫૭,૨૯૩ ઉમેદવારો જેમાં છોકરાઓ ૭,૯૨,૭૮૦ અને ૬,૬૪,૪૪૧ છોકરીઓએ પરીક્ષા માટે નોંધણી કરી હતી. 

mumbai news maharashtra Education