કસબના અંતિમ સંસ્કાર પાછળ સરકારે કર્યો ૯૬૭૩ રૂપિયા ખર્ચ

07 December, 2012 06:33 AM IST  | 

કસબના અંતિમ સંસ્કાર પાછળ સરકારે કર્યો ૯૬૭૩ રૂપિયા ખર્ચ


તેને ફાંસી પર ચડાવ્યો એ દિવસે ખોરાક પાછળ ૩૩.૭૫ રૂપિયા તેમ જ કપડાં પાછળ ૧૬૯ રૂપિયા ખર્ચ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે અજમલ કસબ પાછળ કુલ ૬,૭૬,૪૯,૬૭૬.૮૨ ખર્ચ્યા હતા.