રાજ્ય સરકારે કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદી પરનો દેશદ્રોહનો આરોપ પાછો ખેંચ્યો

13 October, 2012 05:42 AM IST  | 

રાજ્ય સરકારે કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદી પરનો દેશદ્રોહનો આરોપ પાછો ખેંચ્યો



અસીમ ત્રિવેદીએ તેના કાટૂર્નમાં સંસદને કમોડ તરીકે બતાવી હતી. અશોકસ્તંભ પર સિંહની જગ્યાએ તેણે વરુ બતાવ્ય્ાાં હતાં અને અશોકચક્રની જગ્યાએ ખોપડી દર્શાવી હતી.