C-7096 બની ગયો હતો કસબની આગવી ઓળખ

22 November, 2012 05:21 AM IST  | 

C-7096 બની ગયો હતો કસબની આગવી ઓળખ

કસબની દરેક પ્રવૃત્તિ અને હિલચાલ ગુપ્ત રાખવામાં રાખવામાં આવતી હતી એટલે તેના વિશેની દરેક સરકારી હિલચાલ C-7096ની ઓળખ જ હાથ ધરાતી હતી. જેલમાં પણ ગણતરીના ઉચ્ચ અધિકારીઓને જ C-7096ની મુલાકાત લેવાની પરવાનગી હતી. મળતી માહિતી પ્રમાણે કસબને જ્યારે મુંબઈથી પુણેની યેરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે તેની હિલચાલની ચર્ચા કરવા માટે આ સાંકેતિક કોડનો જ ઉપયોગ થયો હતો.