મલાડ-ઈસ્ટની ગુજરાતી મહાનગરપાલિકા સ્કૂલની શિક્ષિકા જ્યોતિ દેસાઈને મહાપૌર પુરસ્કાર મળ્યો

28 September, 2012 07:42 AM IST  | 

મલાડ-ઈસ્ટની ગુજરાતી મહાનગરપાલિકા સ્કૂલની શિક્ષિકા જ્યોતિ દેસાઈને મહાપૌર પુરસ્કાર મળ્યો

તેમને બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના ચિહ્નવાળો ગોલ્ડ મેડલ, દસ હજાર રૂપિયાનો ચેક, સર્ટિફિકેટ, શાલ, શ્રીફળ અને પુષ્પગુચ્છ આપીને નવાજવામાં આવ્યાં હતાં. તેઓ ૧૯ વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખી આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.