ગ્રોસરી સ્ટોર્સમાં જાણે દિવાળી

16 March, 2020 08:48 AM IST  |  Mumbai Desk

ગ્રોસરી સ્ટોર્સમાં જાણે દિવાળી

આ ગ્રોસરી સ્ટોર્સ ખુલ્લા જ રહેવાના છે એવી ઘોષણા છતાં લોકો ખાદ્ય તેલ, જો, સેનિટેશન પ્રોડક્ટ્સ, ડિટરજન્ટ, ક્લિનર્સ, ટોયલેટ પેપર્સ જેવી ચીજો પર તૂટી પડ્યા હતાં તસવીરમાં દહીંસર વેસ્ટમાં આવેલા ડી માર્ટ સ્ટોર્સની છે.

કોરાના વાઇરસને કારણે ૩૧ માર્ચ સુધી રાજ્યના તમામ મૉલમાંની ગ્રોસરી અને કેમિસ્ટની શોપ સિવાયની બધી જ દુકાનો બંધ રાખવા જણાવાયું છે. પરિણામે ડી’માર્ટ, બિગ બજાર અને રિલાયન્સ ઉપરાંત અને અન્ય ગ્રોસરી શોપ્સમાં જાણે દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ઠેકાણે ટ્રોલીઓ ઓછી પડતાં લોકો અન્ય ગ્રાહકોની ખાલી થયેલી ટ્રોલી માટે લાઇન લગાવીને ઉભા હતાં. આ ગ્રોસરી સ્ટોર્સ ખુલ્લા જ રહેવાના છે એવી ઘોષણા છતાં લોકો ખાદ્ય તેલ, જો, સેનિટેશન પ્રોડક્ટ્સ, ડિટરજન્ટ, ક્લિનર્સ, ટોયલેટ પેપર્સ જેવી ચીજો પર તૂટી પડ્યા હતાં તસવીરમાં દહીંસર વેસ્ટમાં આવેલા ડી માર્ટ સ્ટોર્સની છે.

સરકારે ૩૧ માર્ચ સુધી સિનેમા થિયેટર્સ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે બોરિવલી વેસ્ટમાં આવેલું મેક્સસ સિનેમા હોલ. તસવીરો : નિમેશ દવે

mumbai coronavirus mumbai news