નેવી ડેની તડામાર તૈયારી

03 December, 2013 05:41 AM IST  | 

નેવી ડેની તડામાર તૈયારી



ત્યારથી જ ઇન્ડિયન નેવીની શાંત, પરંતુ ઈંટનો જવાબ પથ્થરથી વાળી દુશ્મનોનો દાટ વાળી દેવાની ઠંડી તાકાતની ધાક વિશ્વભરમાં બેસી ગઈ છે. ૧૯૭૧માં ઇન્ડો-પાક વૉર મૅરિટાઇમ ઑપરેશન્સની યાદમાં ઇન્ડિયન નેવી દર વર્ષે ચાર ડિસેમ્બરે નેવી ડેની ભવ્ય ઉજવણી કરતું આવ્યું છે. ગઈ કાલે ઇન્ડિયન નેવીના જવાનોએ આ સેલિબ્રેશનની પરેડનું રિહર્સલ કર્યું હતું. ભારતના દરિયાઈ સીમાડાઓના પ્રહરીઓએ રાઇફલો ઉઠાવી પોતાની વચ્ચેથી પસાર થઈ રહેલા અધિકારીને સલામી આપી હતી. તસવીર : એએફપી