Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો

17 January, 2021 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઇમાં યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ સંબંધી અધિનિયમ (POCSO એક્ટ0 હેઠળ એક ચોંકાવનારો કેસ સામમે આવ્યો છે. અહીં બાળકીનો પીછો કરી ઉત્પીડન કરવાના આરોપીએ લગભગ 3 વર્ષ જેલમાં વીતાવ્યા પછી પોતાનો ગુનો સ્વીકાર્યો છે.

ઝુગ્ગીઓમાં રહેનારા 33 વર્ષના આરોપી મેઝુબુદ્દીન ખાનનું આ મામલે ટ્રાયલ કોરોના મહામારીને કારણે અટકાયેલું હતું. કોઇપણ મામલે ગુની સ્વીકાર કર્યા પછી આરોપી કેસના ટ્રાયલના પોતાના અધિકાર ખોઇ દે છે.

ખાને પહેલા પોતાનો ગુનો સ્વીકાર્યો નહીં. પોતે જ આરોપ સ્વીકારી લેવાની માહિતી મળવા પર સ્પેશિયલ પૉક્સો કૉર્ટે ગયા અઠવાડિયે જેલમાં પહેલા જ વિતાવી ચૂકેલા સમયની સજા જોઇ અને સાથે જ 100 રૂપિયાનું દંડ પણ ફટકાર્યો.

Crime News mumbai mumbai news