સ્ટોરીના આઇડિયાની ચોરી : યશરાજ ફિલ્મ્સ સામે તપાસનો આદેશ

03 November, 2012 09:54 PM IST  | 

સ્ટોરીના આઇડિયાની ચોરી : યશરાજ ફિલ્મ્સ સામે તપાસનો આદેશ

આનંદ પાંડાએ જણાવ્યું હતું કે ‘મેં ‘ઘોસ્ટ વૉર્સ’ નામની વાર્તા લખી હતી અને રજિસ્ટ્રાર ઑફ કૉપીરાઇટ્સમાં રજિસ્ટર પણ કરાવી હતી. આ વાર્તા યશરાજ ફિલ્મ્સને આપવામાં આવી ત્યારે એણે એના પરથી ફિલ્મ બનાવવામાં રસ બતાવ્યો નહોતો, પણ પછી એ વાર્તાના આધારે ‘એક થા ટાઇગર’ ફિલ્મ બનાવી હતી. આમ મારા સ્ટોરી આઇડિયાની યશરાજ ફિલ્મ્સે ચોરી કરતાં મેં આ કેસ કર્યો હતો.’


પોલીસને ૭ નવેમ્બર સુધીમાં તપાસ કરીને રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે.