ગોરેગામના ફૂટઓવર બ્રિજ પર ચાલે છે ફેરિયાઓનું રાજ

17 August, 2012 09:57 AM IST  | 

ગોરેગામના ફૂટઓવર બ્રિજ પર ચાલે છે ફેરિયાઓનું રાજ

 


બોરીવલી-વેસ્ટથી ઈસ્ટને જોડતા ફૂટઓવર બ્રિજ પર પણ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા માટે ફેરિયાઓ બેસે છે. તેમ જ તેઓ જેના પર તેમનો સામાન મૂકે છે એ લાકડાં બ્રિજની દીવાલને બાંધીને મૂકી દે છે.
ફૂટઓવર બ્રિજ પર સુધરાઈ દ્વારા અવારનવાર ઍક્શન ન લેવામાં આવતાં ફેરિયાઓ મુક્તપણે તેમનો સામાન વેચે છે. ફૂટઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓને કારણે બ્રિજ પરથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડે છે.