ફિફ્થ સ્ટાન્ડર્ડ પણ પ્રાઇમરી સેક્શનમાં

06 December, 2012 06:59 AM IST  | 

ફિફ્થ સ્ટાન્ડર્ડ પણ પ્રાઇમરી સેક્શનમાં



જોકે કેટલાકના મતે આમ કરવાને કારણે સરકારને તો ઘણા રૂપિયાની બચત થશે, પરંતુ એનો ભાર પેરન્ટ્સને ઉપાડવો પડશે. બીજી તરફ ટીચર્સના મતે અત્યાર સુધી પ્રાઇમરી સેક્શનમાં દરેક વિષય માટે એક જ ટીચર હતા, પરંતુ હવે ફિફ્થ સ્ટાન્ડર્ડને પણ પ્રાઇમરી સેક્શનમાં સમાવી દેવામાં આવતાં એની ટીચર્સ પર પણ મોટી અસર થશે.