ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ

08 December, 2012 08:28 AM IST  | 

ફેબ્રુઆરીના અંત સુધીમાં સેન્ટ્રલ રેલવે દ્વારા દાદર તથા થાણે સ્ટેશન પર એસ્કેલેટર્સ


આ મહિનાના અંત સુધીમાં એના ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. ૨૦૧૨-’૧૩ના રેલવે-બજેટમાં આ એસ્કેલેટર્સને મંજૂરી આપવામાં આવી હતી. દાદર સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૬ તથા ૭ અને થાણે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૭ તથા ૮ પર આ એસ્કેલેટર્સ ઇન્સ્ટૉલ કરવામાં આવશે.