વરસાદ લાવ્યો મુંબઈમાં ખાડાઓનું સામ્રાજ્ય

22 July, 2021 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપાડાના કામાઠીપુરા જંક્શન અને જીટીબી રેલવે સ્ટેશન પાસેના રસ્તા પર ઘણી જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે.

સમીર માર્કન્ડે, બિપિન કોકાટે અને પ્રદીપ ધિવાર

છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદને લીધે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુલુન્ડ ટોલનાકા, સાયન-પનવેલ હાઇવે, નાગપાડાના કામાઠીપુરા જંક્શન અને જીટીબી રેલવે સ્ટેશન પાસેના રસ્તા પર ઘણી જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે.  સમીર માર્કન્ડે, બિપિન કોકાટે અને પ્રદીપ ધિવાર

Mumbai mumbai news