બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએ‍શન દ્વારા યોજાયો દિવાળી મેળાવડો

24 November, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ યોગેશ મહેતા, અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ સમીર શાહ, ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતા તેમ જ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. 

બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએ‍શન દ્વારા યોજાયો દિવાળી મેળાવડો

બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએ‍શન દ્વારા તાજેતરમાં પી. જે. હિન્દુ જિમખાનામાં દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં બીજેપીના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ રાજ પુરોહિત, ફામના પ્રમુખ વિનેશ મહેતા, બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ યોગેશ મહેતા, અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ સમીર શાહ, ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતા તેમ જ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. 

Mumbai mumbai news