જીએસટીનું રિટર્ન ભરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

01 March, 2021 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટીનું રિટર્ન ભરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ચૂંટણીપંચની પરવાનગી લઈને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નું રિટર્ન ભરવાની મુદત ૩૧ માર્ચ સુધી લંબાવી છે. અગાઉ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૦૨૦ની ૩૧ ડિસેમ્બર હતી એ લંબાવીને ૨૦૨૧ની ૨૮ ફેબ્રુઆરી નક્કી કરવાનો નિર્ણય ડિસેમ્બર મહિનાના અંતમાં લેવામાં આવ્યો હતો, પરંતુ કરદાતાઓની વિનંતી સ્વીકારીને હવે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

mumbai mumbai news ods and services tax