લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો

08 July, 2014 05:54 AM IST  | 

લૅમિંગ્ટન રોડ પર દોઢ કરોડની કિંમતનો સૅમસંગનો ડુપ્લિકેટ સામાન પકડાયો


એન્ર્ફોસર્સ એજન્સીના ડિરેક્ટર ગુલફ્રાઝ મકાનીએ કહ્યું હતું કે ‘અમારે રેઇડ્સ પાડીને ઇમ્ર્પોટ-એક્સર્પોટ્સના સામાન અને એના ડિસ્ટિÿબ્યુશન પર નજર રાખીને કોઈ બ્રૅન્ડનો ડુપ્લિકેટ સામાન વેચાતો હોય તો એની સામે કામગીરી કરવાની હોય છે. આ એરિયામાં ગરબડો હોવાની બાતમી હતી એથી અમે એક મહિનાથી નજર રાખી રહ્યા હતા. પોલીસની મદદથી અમે શુક્રવારે સાંજથી મોડી રાત્રે સાડાદસ વાગ્યા સુધી રેઇડ પાડીને આ સામાન જપ્ત કર્યો હતો.’