રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

27 September, 2011 07:54 PM IST  | 

રિક્ષાવાળાઓ હેરાન કરતા હોય તો ક્યાં ફરિયાદ કરશો?

 

આ ઉપરાંત મુંબઈ ઑટોરિક્ષા ટૅક્સીમેન્સ યુનિયનના મુલુંડ વિભાગના અધ્યક્ષ સુભાષ પાન્ડેને ૯૮૬૯૯૨૨૯૭૦ નંબર પર ફોન કરી શકે છે. જોકે યુનિયનના એક અધિકારીના કહેવા મુજબ ફોન પર ફરિયાદ કરવા કરતાં જો પ્રવાસીઓને રિક્ષાવાળાને કારણે કોઈ હેરાનગતિ થઈ હોય તો તેઓ અમારા યુનિયનની ઑફિસમાં સીધા આવીને જે-તે રિક્ષાવાળા સામે લેખિતમાં ફરિયાદ કરી શકે છે, જેમાં રિક્ષાનો નંબર લખવો તેમ જ કયા દિવસે કયા એરિયામાં શું પ્રૉબ્લેમ થયો હતો એ વિશે અચૂક લખવું અથવા જો કોઈ રિક્ષાવાળો કોઈ સ્થળે આવવા માટે આનાકાની કરે તો તેની પણ પ્રવાસીઓ ફરિયાદ કરી શકે છે. પ્રવાસીઓને કનડનારા રિક્ષાવાળાઓ સામે અચૂક પગલાં લેવામાં આવશે એવી ખાતરી પણ યુનિયનના અધિકારીએ આપી છે.