વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેઃ CSMT અને પાલિકાની ઈમારતને રોશનીથી સજાવવામાં આવી

20 November, 2020 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેઃ CSMT અને પાલિકાની ઈમારતને રોશનીથી સજાવવામાં આવી

તસવીર સૌજન્યઃ એએનઆઈ

આજે વર્લ્ડ ચિન્ડ્રન્સ ડે છે. આ નિમિત્તે વિશ્વમાં વિવિધ જગ્યાએ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં પણ વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેની ઝલક જોવા મળી હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) અને પાલિકાની ઈમારતને અને દિલ્હીના કુતુબ મિનારને પણ વર્લ્ડ ચિલ્ડ્રન ડે નિમિત્તે બ્લુ લાઈટથી સજાવવામાં આવી હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) અને પાલિકાની ઈમારતને રોશનથી સજાવવામાં આવી હતી.

ઉપરાંત દિલ્હીના કુતુબ મિનારને પણ વર્લ્ડ ચિલ્ડ્રન ડે નિમિત્તે બ્લુ લાઈટથી સજાવવામાં આવી હતી.

childrens day mumbai news