સેન્ટ્રલ રેલવે ૧૦૦ નવાં કેન્દ્રો શરૂ કરશે

05 December, 2012 06:06 AM IST  | 

સેન્ટ્રલ રેલવે ૧૦૦ નવાં કેન્દ્રો શરૂ કરશે


મુસાફરોમાં પણ આવાં કેન્દ્રો ભારે લોકપ્રિય બન્યાં છે. આ વર્ષે માર્ચથી ઑક્ટોબર મહિના દરમ્યાન અહીં ટિકિટ કઢાવવાના દરમાં ચાર ટકાનો વધારો થયો છે. દરેક ટિકિટદીઠ જેટીબીએસ સેન્ટર દ્વારા ૧ રૂપિયો વધારે લેવામાં આવે છે. અગાઉ અહીં પ્લૅટફૉર્મ-ટિકિટની મંજૂરી નહોતી આપવામાં આવી, જે હવે આપી દીધી છે.