પાલિકાએ સુપ્રીમ કોર્ટને કહ્યું, કૅમ્પા કોલાનાં બિલ્ડિંગોને કાયદેસર નહીં કરી શકાય

10 October, 2014 02:55 AM IST  | 

પાલિકાએ સુપ્રીમ કોર્ટને કહ્યું, કૅમ્પા કોલાનાં બિલ્ડિંગોને કાયદેસર નહીં કરી શકાય


દશેરાની રજા પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ કોર્ટમાં રજૂ કરેલા ઉત્તરમાં જણાવ્યું હતું કે કૅમ્પા કોલા કમ્પાઉન્ડનાં બાંધકામો ગેરકાયદે હોવાથી એ ખાલી કરીને તોડવા અનિવાર્ય છે. બુધવારે સુપ્રીમ કોર્ટે મહાપાલિકાના એ ઉત્તર સામે પ્રત્યુત્તર આપવા માટે કૅમ્પા કોલા સોસાયટીના રહેવાસીઓને બે અઠવાડિયાંનો સમય આપ્યો હતો.