ફિલ્મસ્ટારોના કાળા કાચ પ્રત્યે આંખ આડા કાન કેમ?

29 October, 2012 05:39 AM IST  | 

ફિલ્મસ્ટારોના કાળા કાચ પ્રત્યે આંખ આડા કાન કેમ?

છતાં ગુરુવારે અંધેરીના યશરાજ સ્ટુડિયોમાં યશ ચોપડાની પ્રાર્થનાસભામાં આવેલા કૅટરિના કૈફ, શિલ્પા શેટ્ટી, હૃતિક રોશન અને અનુષ્કા શર્મા જેવા ફિલ્મસ્ટારોની ગાડીઓ પર અંદરનું કંઈ ન દેખાય એવી ડાર્ક ફિલ્મ લગાડેલી જોવા મળી હતી.

તસવીરો : સત્યજિત દેસાઈ