રાણીબાગમાં બિયરપાર્ટી

06 November, 2011 02:16 AM IST  | 

રાણીબાગમાં બિયરપાર્ટી

 

પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ત્યાં કામ કરતા એક કર્મચારીએ કહ્યું હતું કે સ્ટાફના જ કોઈક કર્મચારીએ આ કાર્ય કરવામાં મુલાકાતીને મદદ કરી હશે.

ઝૂના પશુચિકિત્સક ડૉ. સંજય ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કોઈને પ્લાસ્ટિકની બૅગ પણ સાથે લઈ જવાની મનાઈ છે ત્યારે બિયરની બૉટલનો તો સવાલ જ ઉપસ્થિત નથી થતો. તમામ જાતની બૉટલોને પ્રવેશદ્વાર પાસે જ જપ્ત કરી લેવામાં આવે છે. જોકે આ બનાવ બાદ ઝૂની સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે.’