રિક્ષાવાળા હવે શહેરથી થાણે કે નવી મુંબઈનું ભાડું નકારી નહીં શકે

24 December, 2014 03:38 AM IST  | 

રિક્ષાવાળા હવે શહેરથી થાણે કે નવી મુંબઈનું ભાડું નકારી નહીં શકે


આને માટે તેમને દક્ષિણ મુંબઈ સિવાય મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ગમે ત્યાં જવા માટે પરમિટ આપવામાં આવી છે. મુંબઈમાં જો કોઈ રિક્ષા-ડ્રાઇવર MMR વિસ્તારમાં જવાની ના પાડે તો પ્રવાસીઓ તેમની વિરુદ્ધ ભાડું નકારવા સંદર્ભની ફરિયાદ નોંધાવી શકે છે.