હાઝિર હૂં...

20 November, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા ગઈ કાલે  ક્રૂઝ ડ્રગ્સ કેસ સંદર્ભે એનસીબીના અધિકારીઓ સમક્ષ તેમની અઠવાડિક હાજરી નોંધાવવા હાજર રહ્યાં હતાં.

હાઝિર હૂં...

હાઈ કોર્ટના આદેશનું પાલન કરતાં બૉલીવુડના અભિનેતા શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા ગઈ કાલે  ક્રૂઝ ડ્રગ્સ કેસ સંદર્ભે એનસીબીના અધિકારીઓ સમક્ષ તેમની અઠવાડિક હાજરી નોંધાવવા હાજર રહ્યાં હતાં. પોતાના વકીલ સાથે આવેલા ત્રણેય ગણતરીની મિનિટોમાં હાજરી આપીને પાછા જતાં રહ્યાં હતાં.  સુરેશ કરકેરા

Mumbai mumbai news aryan khan