અજિત પવારે ફાઇનૅન્સ અને પાવર ડિપાર્ટમેન્ટનો ચાર્જ સંભાળી લીધો

27 December, 2012 06:04 AM IST  | 

અજિત પવારે ફાઇનૅન્સ અને પાવર ડિપાર્ટમેન્ટનો ચાર્જ સંભાળી લીધો

વિધાનસભાનું શિયાળુ સત્ર પૂરું થયા બાદ સોમવારે રાજ્યના ગવર્નર કે. શંકરનારાયણનને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને રાજ્યના નાણાપ્રધાન અને ઊર્જાપ્રધાનની જવાબદારી સોંપવામાં આવે એવું નોટિફિકેશન મોકલ્યું હતું જે ગવર્નરે મંજૂર રાખ્યું હતું.