શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બૉમ્બે હાઈ ર્કોટે અગત્યનું પગલું લીધું

11 December, 2012 07:27 AM IST  | 

શિફ્ટમાં કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બૉમ્બે હાઈ ર્કોટે અગત્યનું પગલું લીધું


હકીકતમાં પુણેના બીપીઓ બળાત્કાર-મર્ડરકેસના મામલામાં હાઈ ર્કોટને જ્યારે લાગ્યું કે આ કિસ્સાઓમાં માલિકો પર માર્ગદર્શિકા લાદવા અલગથી પીઆઇએલ કરવી જરૂરી છે ત્યારે આ આદેશ પસાર કરવામાં આવ્યો છે. આ વિવાદાસ્પદ મામલામાં કૉલ સેન્ટરમાં કામ કરતી મહિલાઓની હત્યાના આરોપી પુરુષોત્તમ બોરાટે અને પ્રદીપ કોકાડેને જસ્ટિસ વી. એમ. કાનાડે અને પી. ડી. કોદેની બેન્ચે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

પીઆઇએલ = પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, બીપીઓ = બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ