ગ્રોમાના વેપારીઓ સોમવારથી માલ પૂરો થાય ત્યાં સુધી વેચાણ શરૂ કરશે

01 December, 2012 08:05 AM IST  | 

ગ્રોમાના વેપારીઓ સોમવારથી માલ પૂરો થાય ત્યાં સુધી વેચાણ શરૂ કરશે


એ મીટિંગમાં લોકોને વધુ  હાલાકી ન ભોગવવી પડે એ માટે વેપારીઓ પાસે અત્યારે જેટલો માલ છે એ વેચવા સોમવારથી ફરી બજાર ખોલીને એ માલ વેચાય ત્યાં સુધી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એપીએમસી = ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી