આવતી કાલથી બેસ્ટના સાત નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ

31 October, 2012 05:00 AM IST  | 

આવતી કાલથી બેસ્ટના સાત નવા રૂટ શરૂ : બે રૂટ થશે બંધ



નવા રૂટ

૧. રૂટ-નંબર ૬૧૩ : વિદ્યાવિહાર સ્ટેશન (વેસ્ટ)થી સુંદરબાગ-કામાણી

૨. રૂટ-નંબર ૬૪૧ : આગરકર ચૌક, અંધેરી (ઈસ્ટ)થી માલપા ડોંગરી (વાયા પારસી પંચાયત માર્ગ)

૩. રૂટ-નંબર ૧૯૨ : કુર્લા રેલવે-સ્ટેશન (વેસ્ટ)થી બાંદરા કૉલોની (વાયા બીકેસી)

૪. સ્પેશ્યલ ૫ : મહાત્મા ફુલે માર્કેટ (ક્રૉફર્ડ માર્કેટ)થી મંત્રાલય (વાયા છત્રપતિ શિવાજી ટર્મિનસ)

૫. દાદર ફેરી ૧ : દાદર રેલવે-સ્ટેશન (ઈસ્ટ)થી ઍન્ટૉપ હિલ (વાયા નાના ફડનવીસ માર્ગ-વડાલા)

૬. રૂટ-નંબર ૧૯૧ : ઍન્ટૉપ હિલ એક્સ્ટેન્શનથી કલાનગર (વાયા સાયન, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને બીકેસી)

૭. રૂટ-નંબર ૧૬૦ : પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાનથી શિવાજી પાર્ક (વાયા પરેલ ગાંવ, પરેલ, એલ્ફિન્સ્ટન રેલવે-સ્ટેશન, પરેલ ડેપો, શારદાશ્રમ વિદ્યામંદિર, કબૂતરખાના, વીર કોટવાલ ઉદ્યાન-પ્લાઝા સિનેમા)