મુલુંડ ફેસ્ટિવલમાં ૧૩ જણ ગૌરવ પુરસ્કારથી સન્માનિત

27 December, 2011 07:26 AM IST  | 

મુલુંડ ફેસ્ટિવલમાં ૧૩ જણ ગૌરવ પુરસ્કારથી સન્માનિત

 

જેમાં રાષ્ટ્રીય સ્તરના ટેબલટેનિસ પ્લેયર ઝુબિન તારાપોરવાલા યુથ કૉમનવેલ્થ ગેમ્સમાં, ટ્રિપલ જમ્પમાં, ગોલ્ડ મેડલ અને એશિયન જુનિયર ઍથ્લેટિક મીટમાં લૉન્ગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતનારી શ્રદ્ધા ઘુલે, સ્કુબા (સેલ્ફ કન્ટેઇન્ડ અન્ડરવૉટર બ્રિધિંગ અપાર્ટ્સ) ડાઈવિંગમાં ઇન્ટરનૅશનલ રેકૉર્ડ ધરાવનારી શલાકા બેકે-મુંડક, સ્કુબા ડાઇવિંગમાં ઇન્ટરનૅશનલ રેકૉર્ડ ધરાવતો આશિષ બેકે, અમેરિકાની યુનિવર્સિટી ઑફ નૉર્થ ટેક્સાસમાં ‘બાયો-કેમિસ્ટ્રી અને મૉલેક્યુલર બાયોલૉજી’ વિષય પર ડૉક્ટરેટ કરી રહેલા રોહિત સિંહ, સાબુદાણામાંથી ગણપતિ બનાવવા માટે વિખ્યાત મોહનકુમાર ડોડેચા, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્વિમર મયૂર મહેતા, રાષ્ટ્રીય સ્તરની ટેબલટેનિસ પ્લેયર માનસી ચિપલુણકર, સાડાઆઠ વર્ષની વયે બ્લૅક બેલ્ટ ધરાવતા અને અત્યાર સુધીમાં ૩૭ ગોલ્ડ સહિત ૪૬ મેડલ જીતનારા જય માણેક, અજુર્ન પુરસ્કાર જીતનારી રાઇફલશૂટર દીપાલી દેશપાન્ડે, જાણીતા પેઇન્ટર ચંદ્રકલા કદમ, સમુદ્રમાં ધરમતરથી ગેટવે સ્વિમ કરનારી અનીતા સિંહ અને ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવનારા અજિંક્ય રહાણેનો સમાવેશ થાય છે.