બાલાજી ટેલિફિલ્મ્સે 30 કરોડ રૂપિયાની આવક છુપાવેલી : IT

04 May, 2013 04:13 AM IST  | 

બાલાજી ટેલિફિલ્મ્સે 30 કરોડ રૂપિયાની આવક છુપાવેલી : IT



ઇન્કમ-ટૅક્સના એક સિનિયર ઑફિસરે કંપનીની જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર એકતા કપૂરને ટૅક્સની ચોરી બાબતે પૂછતાં તેણે કહ્યું હતું કે તે તો માત્ર ફિલ્મ તથા સિરિયલના નર્મિાણકાર્ય સાથે જ સંકળાયેલી છે. પ્રોડક્શન હાઉસનું નાણાકીય કામકાજ સંભાળતી વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.