ઈમરાન ખાનને PoKમાં મોદીના એક્શનનો ડર

14 August, 2019 05:42 PM IST  |  ઈસ્લામાબાદ

ઈમરાન ખાનને PoKમાં મોદીના એક્શનનો ડર

ડરી ગયા ઈમરાન ખાન

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા. એકવાર ફરી તેમણે કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતની વિરુદ્ધમાં બોલ્યા. અહીં સદદને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું કે મે કશ્મીરના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સત્ય દુનિયા સામે રાખ્યું. તેમણે કહ્યું કે માત્ર કશ્મીર પર તેઓ રોકાવાના નથી. તેઓ PoKમાં પણ આવી શકે છે.

ઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ થયું તો અમે જવાબ આપીશું. જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું. હવે તે PoK તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની સ્થિતિ બનેલી છે, તો એના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર હશે.

ઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ એવું થયું તો અમે જવાબ આપીશું. સાથે જ જો જરૂર પડી તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ જશું. આવનારા સમયમાં લંડનમાં એ લઈને મોટી રેલી પણ નીકળશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.

જમ્મૂ કશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન બોખલાયેલું છે અને ત્યાં જ ફરી એકવાર ઈમરાન ખાન ભાષણ દેખાયું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે સંઘની વિચારધારા મુસ્લિમોની વિરુદ્ધમાં છે, તે જ ભારતમાં રાજ કરી રહ્યું છે. ઈમરાન ખાને કહ્યું કે અમે દરેક મંચ પર કશ્મીરની વાત રાખી રહ્યા છે અને હું પણ ટ્વીટના માધ્યમથી મારી વાત રાખી રહ્યો છું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે નરેન્દ્ર મોદીને કશ્મીર મામલે આ નિર્ણય ભારે પડવાનો છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસર પર ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા. એકવાર ફરી તેમણે કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતની વિરુદ્ધમાં બોલ્યા. અહીં સદદને સંબોધન કરતા ઈમરાન ખાને કહ્યું કે મે કશ્મીરના મામલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સત્ય દુનિયા સામે રાખ્યું. તેમણે કહ્યું કે માત્ર કશ્મીર પર તેઓ રોકાવાના નથી. તેઓ PoKમાં પણ આવી શકે છે.

ઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ થયું તો અમે જવાબ આપીશું. જે રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું. હવે તે PoK તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની સ્થિતિ બનેલી છે, તો એના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર હશે.

ઈમરાન ખાને કહ્યું કે અમારી સેના તૈયાર છે અને જો કાંઈ એવું થયું તો અમે જવાબ આપીશું. સાથે જ જો જરૂર પડી તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટ જશું. આવનારા સમયમાં લંડનમાં એ લઈને મોટી રેલી પણ નીકળશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી તેનો વિરોધ કરવામાં આવશે.

આ પણ જુઓઃ Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

જમ્મૂ કશ્મીર પર ભારતના નિર્ણય બાદ પાકિસ્તાન બોખલાયેલું છે અને ત્યાં જ ફરી એકવાર ઈમરાન ખાન ભાષણ દેખાયું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે સંઘની વિચારધારા મુસ્લિમોની વિરુદ્ધમાં છે, તે જ ભારતમાં રાજ કરી રહ્યું છે. ઈમરાન ખાને કહ્યું કે અમે દરેક મંચ પર કશ્મીરની વાત રાખી રહ્યા છે અને હું પણ ટ્વીટના માધ્યમથી મારી વાત રાખી રહ્યો છું. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે નરેન્દ્ર મોદીને કશ્મીર મામલે આ નિર્ણય ભારે પડવાનો છે. PoKની વિધાનસભામાં ઈમરાન ખાને કહ્યું કે હું દુનિયામાં કશ્મીરનો અવાજ બનીશ અને તમામ લોકોને આરએસએસની વિચારધારા વિશે જણાવીશ. મહત્વનું છે કે જ્યારથી ભારતે જમ્મૂ કશ્મીર મામલે નિર્ણય લીધો છે, ત્યારથી પાકિસ્તાન બોખલાયેલું છે. તેમણે ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે.

pakistan jammu and kashmir imran khan