Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

Updated: Aug 14, 2019, 10:30 IST | Bhavin
  • વેરોનિકા ગૌતમ મૂળ સુરતના છે. જેમણે ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ' સાથે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કર્યો હતો.

    વેરોનિકા ગૌતમ મૂળ સુરતના છે. જેમણે ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ' સાથે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કર્યો હતો.

    1/15
  • વેરાનિકા ગૌતમ અને દિવ્યાંગ ઠક્કર પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ'માં લીડ રોલમાં હતા. જેમાં તેમના પાત્રનું નામ આયુષી હતું. વેરોનિકાએ આ ફિલ્મમાં NRI યુવતીની ભૂમિકા ભજવી હતી.

    વેરાનિકા ગૌતમ અને દિવ્યાંગ ઠક્કર પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ'માં લીડ રોલમાં હતા. જેમાં તેમના પાત્રનું નામ આયુષી હતું. વેરોનિકાએ આ ફિલ્મમાં NRI યુવતીની ભૂમિકા ભજવી હતી.

    2/15
  • વેરોનિકા ગૌતમ સિલ્વર સ્ક્રીન પર આવતા પહેલા શોર્ટ ફિલ્મ પણ કરી ચૂક્યા છે. 2010માં આવેલી પ્રેસિશન નામની શોર્ટ ફિલ્મમાં વેરોનિકા દેખાયા હતા.

    વેરોનિકા ગૌતમ સિલ્વર સ્ક્રીન પર આવતા પહેલા શોર્ટ ફિલ્મ પણ કરી ચૂક્યા છે. 2010માં આવેલી પ્રેસિશન નામની શોર્ટ ફિલ્મમાં વેરોનિકા દેખાયા હતા.

    3/15
  • કેવી રીતે જઈશની આયુષી ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. કોલેજ સમયથી જ વેરોનિકા રંગભૂમિ ક્ષેત્રે સક્રિય છે. 

    કેવી રીતે જઈશની આયુષી ગુજરાતી નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. કોલેજ સમયથી જ વેરોનિકા રંગભૂમિ ક્ષેત્રે સક્રિય છે. 

    4/15
  • 'કેવી રીતે જઈશ'એ પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ છે. જેનાથી ગુજરાતી ફિલ્મોનો સિનારિયો બદલાઈ ગયો. લગભગ મરણપથારીએ રહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ ફિલ્મથી નવજીવન મળ્યું હતું.

    'કેવી રીતે જઈશ'એ પહેલી અર્બન ગુજરાતી ફિલ્મ છે. જેનાથી ગુજરાતી ફિલ્મોનો સિનારિયો બદલાઈ ગયો. લગભગ મરણપથારીએ રહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ ફિલ્મથી નવજીવન મળ્યું હતું.

    5/15
  • જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન વેરોનિકા ગૌતમ. આ ફોટો સાથે વેરોનિકાએ લખ્યું હતું,'The day of Math mela! Photo by Tashi Namgyal' '

    જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન વેરોનિકા ગૌતમ. આ ફોટો સાથે વેરોનિકાએ લખ્યું હતું,'The day of Math mela! Photo by Tashi Namgyal'

    '

    6/15
  • કેવી રીતે જઈશમાં રિલ લાઈફ કપલ બનનાર વેરોનિકા અને દિવ્યાંગ રિયલ લાઈફમાં પણ કપલ છે.

    કેવી રીતે જઈશમાં રિલ લાઈફ કપલ બનનાર વેરોનિકા અને દિવ્યાંગ રિયલ લાઈફમાં પણ કપલ છે.

    7/15
  • આ ફોટો સાથે વેરોનિકાએ કેપ્શનમાં લખ્યું હતું,'Me, mine, and Mao. *Since the legally approved date for a-lot-of consensual things is just the socially acceptable excuse for a mushy update. :P — with Divyang Thakkar

    આ ફોટો સાથે વેરોનિકાએ કેપ્શનમાં લખ્યું હતું,'Me, mine, and Mao. *Since the legally approved date for a-lot-of consensual things is just the socially acceptable excuse for a mushy update. :P — with Divyang Thakkar

    8/15
  • રૉટરી ક્લબના એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરી રહેલા વેરોનિકા ગૌતમ 

    રૉટરી ક્લબના એક કાર્યક્રમમાં લોકોને સંબોધન કરી રહેલા વેરોનિકા ગૌતમ 

    9/15
  • ભાઈ ઈશાન ગૌતમ અને બહેન સાહની ગૌતમ સાથે વેરોનિકા. આ ફોટો સાથે વેરોનિકાએ લખ્યું હતું,'Sibling squad. '

    ભાઈ ઈશાન ગૌતમ અને બહેન સાહની ગૌતમ સાથે વેરોનિકા. આ ફોટો સાથે વેરોનિકાએ લખ્યું હતું,'Sibling squad. '

    10/15
  • ફિલ્મ રિલીઝ થયાના 5 વર્ષ બાદ વેરોનિકા અને દિવ્યાંગ ઠક્કર લગ્નના બંધને બંધાયા હતા. 

    ફિલ્મ રિલીઝ થયાના 5 વર્ષ બાદ વેરોનિકા અને દિવ્યાંગ ઠક્કર લગ્નના બંધને બંધાયા હતા. 

    11/15
  • સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત... બ્લેક સારી અને બ્લેક ગ્લેર્સમાં વેરોનિકા લાગે છેને જોરદાર 

    સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત... બ્લેક સારી અને બ્લેક ગ્લેર્સમાં વેરોનિકા લાગે છેને જોરદાર 

    12/15
  • 13/15
  • આ પિક્ચર પર્ફેક્ટ કપલ... દિવ્યાંગ ઠક્કર સાથે વેરોનિકા ગૌતમ 

    આ પિક્ચર પર્ફેક્ટ કપલ... દિવ્યાંગ ઠક્કર સાથે વેરોનિકા ગૌતમ 

    14/15
  • વેરોનિકા ગૌતમ 'કેવી રીતે જઈશ' બાદ બીજી કોઈ ફિલ્મમાં નથી દેખાયા. ચાહકો પણ તેમને બીજી ફિલ્મમાં જોવા ઈચ્છી રહ્યા છે. 

    વેરોનિકા ગૌતમ 'કેવી રીતે જઈશ' બાદ બીજી કોઈ ફિલ્મમાં નથી દેખાયા. ચાહકો પણ તેમને બીજી ફિલ્મમાં જોવા ઈચ્છી રહ્યા છે. 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ કેવી રીતે જઈશ 2012માં રિલીઝ થઈ અને ગુજરાતી ફિલ્મોનો સિનારિયો બદલાઈ ગયો. અભિષેક જૈનની આ ફિલ્મથી અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ થયો. જેને માટે અભિષેક જૈનને શ્રેય જાય છે. આ ફિલ્મમાં લીડ રોલમાં દિવ્યાંગ ઠક્કરની સાથે હતી સુરતની વેરોનિકા ગૌતમ. ચાલો જાણીએ વેરોનિકા ગૌતમ વિશે 

(Image Courtesy:Veronica Gautam Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK