ભારતથી પાછળ પડવાનો ડર?: ચીનને હવે વસ્તી વધારવી છે

20 February, 2021 12:16 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ભારતથી પાછળ પડવાનો ડર?: ચીનને હવે વસ્તી વધારવી છે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન ફરી એક વાર જન્મદર વધારવા પ્રયાસો કરશે. લગભગ ચાર વર્ષ પહેલાં ચીને જન્મદર પર નિયંત્રણ રાખવા એક બાળકની વિવાદાસ્પદ નીતિ અપનાવી હતી. આ વખતે એણે મર્યાદિત સંસાધનોને બચાવવા માટે એક બાળકની નીતિ અપનાવી હોવાનું જણાવ્યું હતું.  જોકે હવે ચીન આર્થિક ઉન્નતિ અને સામાજિક સ્થિરતા વધારવા માટે જન્મદર વધારવા માગે છે. 

international news china india